Published : 20 October, 2026 10:16 AM | IST | Mumbai Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com ...
મિકા સિંહે સોશ્યલ મીડિયા પર વિડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘જેમ કે તમે બધા જાણો છો કે ટાઇગર શ્રોફ પર ગોળીબાર થયો છે. સદ‍્નસીબે તે બચી ગયો.